- હાલોલની સનફાર્મા કંપની સામે હીટ એન્ડ રન
- ઘટનાના CCTV આવ્યા સામે
- અકસ્માતમાં અત્યાર સુધી 4નાં મોત
- કાર ચાલક અકસ્માત કરી થયો હતો ફરાર
- અકસ્માતમાં 1 નું ઘટના સ્થળે મોત
- 9 લોકો અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા
હાલોલની સનફાર્મા કંપની સામે હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે કાર ચાલક અકસ્માત કરીને કઇ રીતે ફરાર થઇ જાય છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં આ હિટ એન્ડ રનની ઘટનામાં કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 9 લોકો અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનાં કારણે, તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જુઓ ઘટનાનાં ફૂટેજ………..
હાલોલની સનફાર્મા કંપની સામે હીટ એન્ડ રનનો મામલો
હીટ એમ્ડ રનની ઘટનાના CCTV આવ્યા સામે
અકસ્માતમાં અત્યાર સુધી કુલ 4 ના મોત
કાર ચાલક અકસ્માત કરી થયો હતો ફરાર
અકસ્માત મા 1 નું ઘટના સ્થળે મોત
9 લોકો અતિ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા#Halol #Mantavyanews pic.twitter.com/hRVfThfq6b— Mantavya News (@Mantavyanews) November 12, 2019
.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
