Not Set/ Mantavya News bell 19/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines નિત્યાનંદ કેસમાં મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર…સમગ્ર મામલે S.I.Tની રચના બાદ કરાશે સઘન તપાસ અહેવાલની અસર _________ મંતવ્ય ન્યુઝની બેલ્ટની બબાલ મુહિમ રંગ લાવી….પરિવહન વિભાગે દંડની રકમમાં કર્યો બમણો વધારો મુહિમ રંગ લાવી _________ ટેકાના ભાવની ખરીદી મુદ્દે કૃષિમંત્રીએ આપી ખેડૂતોને હૈયાધારણા….કહ્યું-ભેજનું પ્રમાણ ઘટયા બાદ ખરીદાશે મગફળી ખેડૂતોને હૈયાધારણાં (70) _________ રાજકોટ મહાનગરપાલિકાનો આજે […]

Top Stories

Morning Headlines

નિત્યાનંદ કેસમાં મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર…સમગ્ર મામલે S.I.Tની રચના બાદ કરાશે સઘન તપાસ

અહેવાલની અસર

_________

મંતવ્ય ન્યુઝની બેલ્ટની બબાલ મુહિમ રંગ લાવી….પરિવહન વિભાગે દંડની રકમમાં કર્યો બમણો વધારો

મુહિમ રંગ લાવી

_________

ટેકાના ભાવની ખરીદી મુદ્દે કૃષિમંત્રીએ આપી ખેડૂતોને હૈયાધારણા….કહ્યું-ભેજનું પ્રમાણ ઘટયા બાદ ખરીદાશે મગફળી

ખેડૂતોને હૈયાધારણાં (70)

_________

રાજકોટ મહાનગરપાલિકાનો આજે 47મો સ્થાપના દિવસ….મેયરે પાઠવી સ્થાપના દિવસની શુભકામના

47મો સ્થાપના દિવસ

_________

1લી ડિસેમ્બરથી વધશે ટેલિકોમ કંપની વોડાફોન,આઇડિયા,એરટેલનાં દર….ભાવવધારાને પગલે 30 કરોડ ગ્રાહકોને થશે અસર

1લી ડિસે.થી ભાવવધારો

_________

દિલ્હી સંસદમાં શિયાળુ સત્રનો બીજો દિવસ….પ્રદૂષણ સહિત વિવિધ મુદ્દે થશે ચર્ચા

પ્રદૂષણ મુદ્દે ચર્ચા

_________

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.