Not Set/ ભરૂચ/ પાલેજ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઇ રહી છે.રોજ ક્યાંક ને ક્યાંક દારૂની જથ્થો મળી આવે છે. આજ રોજ ભરૂચ ખાતેથી વિપુલ માત્રામાં દારૂની જથ્થો મળી અવ્યો છે. ભરૂચના પાલેજ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.  આ વિદેશી દારૂની કિંમત લગભગ રૂપિયા એકલાખ ઉપરાંતની હતી, જેની લકઝરી બસમાં હેરફેર દરમિયાન જ એલસીબી પોલીસે આ વિદેશી દારૂ […]

Gujarat Others

ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઇ રહી છે.રોજ ક્યાંક ને ક્યાંક દારૂની જથ્થો મળી આવે છે. આજ રોજ ભરૂચ ખાતેથી વિપુલ માત્રામાં દારૂની જથ્થો મળી અવ્યો છે.

ભરૂચના પાલેજ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.  આ વિદેશી દારૂની કિંમત લગભગ રૂપિયા એકલાખ ઉપરાંતની હતી, જેની લકઝરી બસમાં હેરફેર દરમિયાન જ એલસીબી પોલીસે આ વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો, અને આ દારૂની હેરફેર કરનાર  બે આરોપીની પણ પોલીસે અટકાયત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.