Not Set/ અમદાવાદની યુવતીને નોકરીની લાલચ આપીને મોરબીમાં કર્યો ગેંગરેપ

અમદાવાદમાં રહતી યુવતીનો મોરબી નજીક કારખાનાની ઓફિસમાં બળજબરીથી એક પછી એક એ ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે યુવતીએ મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં રહેતા એક યુવકે મોરબીના એક કારખાનામાં રસોઈયા તરીકેને જોબ હોવાનું કહી નોકરી માટે  બોલાવી હતી અને જયારે યુવતી મોરબીને ત્રણેયે યુવકોએ કહ્યું કે જો તારે નોકરી […]

Gujarat Others

અમદાવાદમાં રહતી યુવતીનો મોરબી નજીક કારખાનાની ઓફિસમાં બળજબરીથી એક પછી એક એ ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે યુવતીએ મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં રહેતા એક યુવકે મોરબીના એક કારખાનામાં રસોઈયા તરીકેને જોબ હોવાનું કહી નોકરી માટે  બોલાવી હતી અને જયારે યુવતી મોરબીને ત્રણેયે યુવકોએ કહ્યું કે જો તારે નોકરી જોઇતી હોય તો અમને ખુશ કરવા પડેશે. આવું કહીને વારાફરતી બળજબરીથી મારા હાથ-પગ પકડી એક પછી એક એમ ત્રણેયે ગેંગરેપ કર્યો હતો.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.