ગોંડલ તાલુકાના દેરડીથી એક અકસ્માની ઘટના સામે આવી રહી છે. જ્યાં એક બાઈક ચાલક વૃક્ષ સાથે અથડાતા તેનું ધટના સ્થળે મોત નીપજ્યુ હતુ. આ અકસ્માત બનતા લોકોની ભારે ભીડ એકત્રી થઇ હતી. આ ઘટનાની લોકો દ્રારા પોલીસને જાણ કરાઈ હતી.તાલુકા પોલીસ ધટનાની જાણ થતા તેઓ સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. મૃતક યુવક બહેનના લગ્ન કરીને પરત ફરતો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
