કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ‘મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ’ અંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને જણાવ્યું હતું કે, ‘આશા છે કે તમે બળાત્કારના કેસો મામલે 2 મહિનાની અંદર સુનાવણી પૂર્ણ કરવી અને 6 મહિનાની અંદરની અપીલ પર સુનાવણીનો નિકાલ કરવો જે હવે ફોજદારી(સુધારેલા) અધિનિયમ હેઠળ કાયદાકીય જવાબદારી ગણવામાં આવશે તે બાબતને એપ્રિસીએટ કરશો.
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પોતાનાં પત્રમાં એમ કહ્યું છે કે, “અમે આપણી પુત્રી અને બહેનો અને તેમના કુટુંબીઓનું કે જેઆ દુષ્કૃત્ય યુક્ત ગુનાઓનો કમનસીબ રીતે ભોગ બને છે, તેને એક ન્યાયી અને તાત્કાલિક સુનાવણી સુનિશ્ચિત કરાવવા પ્રયત્નશીલ છીએ. કેન્દ્ર સરકાર તમામ સંભવિત રીતે મહિલાઓ અને બાળકોની સુરક્ષા વધારવાના પ્રયત્નોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. “
The letter further states, "We owe it to our daughters and sisters and their families who are unfortunate victims of these heinous crimes, a fair and prompt trial. The Union govt is committed to support efforts in enhancing safety of women and children in all possible manner." https://t.co/nPImDqjTjy
— ANI (@ANI) December 12, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
