Not Set/ કેન્દ્રીય કાયદામંત્રી રવિ શંકર પ્રસાદે ગુજરાત HCનાં CJને લખ્યો પત્ર, કહ્યું કઇંક આવું

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ‘મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ’ અંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને જણાવ્યું હતું કે, ‘આશા છે કે તમે બળાત્કારના કેસો મામલે 2 મહિનાની અંદર સુનાવણી પૂર્ણ કરવી અને 6 મહિનાની અંદરની અપીલ પર સુનાવણીનો નિકાલ કરવો જે હવે  ફોજદારી(સુધારેલા)  અધિનિયમ હેઠળ કાયદાકીય જવાબદારી ગણવામાં આવશે તે બાબતને એપ્રિસીએટ કરશો. કેન્દ્રીય કાયદા […]

Top Stories Ahmedabad Gujarat

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ‘મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ’ અંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને જણાવ્યું હતું કે, ‘આશા છે કે તમે બળાત્કારના કેસો મામલે 2 મહિનાની અંદર સુનાવણી પૂર્ણ કરવી અને 6 મહિનાની અંદરની અપીલ પર સુનાવણીનો નિકાલ કરવો જે હવે  ફોજદારી(સુધારેલા)  અધિનિયમ હેઠળ કાયદાકીય જવાબદારી ગણવામાં આવશે તે બાબતને એપ્રિસીએટ કરશો.

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પોતાનાં પત્રમાં એમ કહ્યું છે કે, “અમે આપણી પુત્રી અને બહેનો અને તેમના કુટુંબીઓનું કે જેઆ દુષ્કૃત્ય યુક્ત ગુનાઓનો કમનસીબ રીતે ભોગ બને છે, તેને એક ન્યાયી અને તાત્કાલિક સુનાવણી સુનિશ્ચિત કરાવવા પ્રયત્નશીલ છીએ. કેન્દ્ર સરકાર તમામ સંભવિત રીતે મહિલાઓ અને બાળકોની સુરક્ષા વધારવાના પ્રયત્નોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.