દિલ્લીમાં 14 તારીખે દિલ્હી ખાતે કોંગ્રેસ દ્વારા ભારત બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં આવેલ આર્થિક મંદી, યુવા બેરોજગારી , અને એવી અનેક એવી દેશ ઉપર આવેલી આફતોને સામે દેશને રક્ષણ આપવા માટે, બચવા માટે કોંગ્રેસ દ્વારા આગામી 14 તારીખે દિલ્હી ખાતે એક વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રેલીમાં ભગા લેવા માટે ગુજરતા સહીત દેશના ઘણાં બધા ર્જ્યોમાંથી કોંગ્રેસના કાર્યકરો દ્વારા દિલ્હી તરફ કુચ કરવામાં આવી રહી છે. ગુજરાતના પણ વિવિધ જીલ્લામાંથી કોંગ્રેસના કાર્યકર્તા સુત્રોચ્ચાર કરી ભાજપ સામે બાયો ચડાવી છે. અને દિલ્હીના માર્ગે કુચ કરી છે.
ભારત બચાવો આંદોલન માં જોડાવા માટે ગુજરાતના વિવિધ જિલ્લા કાર્યાલય થી કાર્યકર્તાઓ દિલ્લી જાવા માટે રવાના થયા છે ત્યારે કૉંગ્રેસ ના તમામ કાર્યકર્તાઓ ગુજરાત સહિત અલગ અલગ રાજ્ય માંથી દિલ્લી ભેગા થશે અને અને ભારત બચાવો રેલીમાં ભાગ લેશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં આ રેલી યોજાશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
