Not Set/ કેવી જશે આપની 13/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 13 ડિસેમ્બર, શુક્રવાર (ભાગ્યાંક – 1 ) તિથિ માગશર વદ પ્રતિપદા રાશિ મિથુન (ક, છ, ઘ) નક્ષત્ર આદ્રા ( ઓમ્ આદ્રાયૈ નમઃ) યોગ શુભ કરણ કૌલવ દિન મહિમા – વદ પક્ષનો પ્રારંભ થયો છે કુળદેવીની ઉપાસના કરવી રાહુકાલ – સવારે 10.30 થી 12.00 શુભ ચોઘડીયું – બપોરે 12.33 થી 1.55 મેષ (અ,લ,ઈ) – […]

Uncategorized
  • પંચાગ
તારીખ 13 ડિસેમ્બર, શુક્રવાર (ભાગ્યાંક – 1 )
તિથિ માગશર વદ પ્રતિપદા
રાશિ મિથુન (ક, છ, ઘ)
નક્ષત્ર આદ્રા ( ઓમ્ આદ્રાયૈ નમઃ)
યોગ શુભ
કરણ કૌલવ

દિન મહિમા –

  • વદ પક્ષનો પ્રારંભ થયો છે
  • કુળદેવીની ઉપાસના કરવી
  • રાહુકાલ – સવારે 10.30 થી 12.00
  • શુભ ચોઘડીયું – બપોરે 12.33 થી 1.55

મેષ (અ,લ,ઈ) –

  • પ્રેમ સંબંધો મજબૂત રહે
  • ધન પ્રાપ્તિ રહેશે
  • કાર્યમાં વધુ ચતુર બનશો
  • ગુહ્યબિમારીથી સાવધાન

વૃષભ (બ,વ,ઉ) –

  • વાતચીતમાં ઝઘડી પડાય
  • માટે, સાવધાની રાખજો
  • મેનેજમેન્ટમાં નિપુણતા રહે
  • સાસરીમાં થોડી મુશ્કેલી રહે

મિથુન (ક,છ,ઘ) –

  • માથુ દુઃખવાની ફરિયાદ રહે
  • નોકરીમાં શુભફળ મળે
  • વકીલાતના વ્યવસાયમાં સફળતા
  • લાંચ-રૂશ્વતના કાર્યથી દૂર રહેજો

કર્ક (ડ,હ) –

  • બિમારીથી સાવધાન
  • દવાખાનાની મુલાકાત લેવી પડે
  • જ્ઞાતિથી લાભ
  • સીઝનલ બિમારી હોઈ શકે

સિંહ (મ,ટ) –

  • સંબંધો કડવા બને
  • લાભ થશે
  • ઘરના વહીવટમાં વ્યસ્તતા
  • હૃદયમાં સતત પૈસાની ગણતરી રહે

કન્યા (પ,ઠ,ણ) –

  • વેપારમાં વિશેષ રાહત રહે
  • નાણાંનું આયોજન રહેશે
  • ભાષામાં વિનય રાખજો
  • અવિવેકી ભાષા ન બોલતા

તુલા (ર,ત) –

  • સફળતા આજે બે
  • વેંત આઘી રહે
  • પ્રિય પાત્ર સાથે પ્રવાસ થાય
  • ફેશન પ્રત્યે પ્રેમ જાગે
  • બોલવાથી મળતો લાભ જતો રહે

વૃશ્ચિક (ન,ય) –

  • ટ્રેન કે બસ ચૂકી જવાના યોગ છે
  • સમયસર ઘરેથી નીકળજો
  • ખોટો ક્રોધ ન કરતા
  • ઝઘડો કરી બેસશો

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ગુહ્યબિમારીથી સાવધાન
  • જીવનસાથી સાથે ખટપટ થાય
  • તમારે સંયમ રાખવો
  • આરોગ્ય જાળવવું

મકર (ખ,જ) –

  • શત્રુપીડાથી સાવધાન
  • પાલતુ પ્રાણીથી સાચવવું
  • પેટની બિમારી સતાવે
  • દાંતની પીડા થઈ શકે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • સરકારી નોકરી મળી શકે
  • ખોટી યુક્તિ ન કરતા
  • નહીંતર, લાભ જતો રહેશે
  • જૂની ચીજવસ્તુથી લાભ થશે

મિન (દ,ચ,ઝ,થ) –

  • ઘર થોડી અશાંતિ રહે
  • છાતીમાં બળતરા થાય
  • નિર્ણયમાં સાવધાની રાખજો
  • લાગણીને ઠેસ પહોંચી શકે છે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.