Not Set/ કેવી જશે આપની 19/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ તા. 19 ડિસેમ્બર, 2019, ગુરૂવાર તિથિ માગશર વદ આઠમ રાશિ કન્યા (પ, ઠ, ણ) નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની ( ઓમ્ ઉત્તરા ફાલ્ગુનિભ્યાં નમઃ) યોગ આયુષ્માન કરણ બાલવ દિવસનો મહિમા – શુભ ચોઘડીયું સાંજે 4.37 થી 5.58 રાહુકાલ બપોરે 1.30 થી 3.00 વ્રજમૂસળ યોગ, સ્થિરયોગ સૂર્યોદયથી રાત્રે 10.16 શ્રીસૂક્તનો પાઠ કરવો મેષ (અ,લ,ઈ) – તમારી […]

Uncategorized
  • પંચાગ
તારીખ તા. 19 ડિસેમ્બર, 2019, ગુરૂવાર
તિથિ માગશર વદ આઠમ
રાશિ કન્યા (પ, ઠ, ણ)
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની ( ઓમ્ ઉત્તરા ફાલ્ગુનિભ્યાં નમઃ)
યોગ આયુષ્માન
કરણ બાલવ

દિવસનો મહિમા –

  • શુભ ચોઘડીયું સાંજે 4.37 થી 5.58
  • રાહુકાલ બપોરે 1.30 થી 3.00
  • વ્રજમૂસળ યોગ, સ્થિરયોગ સૂર્યોદયથી રાત્રે 10.16
  • શ્રીસૂક્તનો પાઠ કરવો

મેષ (અ,લ,ઈ) –

  • તમારી પ્રગતિથી બીજા ઈર્ષા પામે
  • તમે નિશ્ચિંત રહેજો
  • પરિસ્થિતિ સુધરી રહી છે
  • તમને કંઈક અનિષ્ઠ દેખાય
  • પણ, શાંતિ રાખજો કંઈ નહીં થાય

વૃષભ (બ,વ,ઉ) –

  • વાહન સંબંધી મુશ્કેલી રહે
  • માતાનું આરોગ્ય જાળવવું
  • આજે વ્યસ્તતા રહે
  • કાર્યમાં નિરાશા દૂર થાય
  • ઉત્સાહ વધુ રહેશે

મિથુન (ક,છ,ઘ) –

  • પત્ની સાથે વિશેષ ચર્ચા થાય
  • નાણાં સંબંધી ચર્ચા થાય
  • ઘરમાં સુખ-સગવડ વધારવાની ચર્ચા
  • મોડી રાત સુધી ઊંઘ ન આવે
  • શાંતિથી દિવસ પસાર કરવો

કર્ક (ડ,હ) –

  • મનમાં ખોટી ચિંતા ન કરવી
  • શાંતિ જાળવવી
  • હકારાત્મક અભિગમ રાખો
  • ખોટું મગજ ખરાબ ન કરતા
  • જોક્સ વાંચી મન ખુશ રાખો

સિંહ (મ,ટ) –

  • પતિ-પત્ની વચ્ચે મતભેદ
  • ભાષા આકરી બનશે
  • ખર્ચ વધે
  • શાંતિ જાળવવી
  • પેટની બિમારીથી સાવધાન

કન્યા (પ,ઠ,ણ) –

  • વાહન બદલવાની ઇચ્છા થાય
  • પિતા સાથે મતભેદ થાય
  • વેપારમાં સાવધાની રાખજો
  • ફિલ્મ જોવાની ઇચ્છા થાય
  • મોડી સાજે રાહત રહેશે

તુલા (ર,ત) –

  • સંબંધોમાં રચ્યાપચ્યા રહેશો
  • જુદા જુદા પ્રસંગોમાં જવાનું થાય
  • ધર્મપ્રવાસ સૂચવે છે
  • મન થોડું વિચારોમાં સપડાય
  • મતભેદથી દૂર રહેવું

વૃશ્ચિક (ન,ય) –

  • નેત્રપીડાથી સાચવવું
  • પારિવારીક પ્રસંગો થાય
  • આનંદ-પ્રમોદ થશે
  • પ્રેમ સંબંધો મધુર બને
  • આનંદમાં દિવસ વીતે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વગર વિચાર્યું બોલશો નહીં
  • સમજફેર થઈ શકે
  • કાર્યોમાં સફળતા મળે
  • શાંતિથી દિવસ પસાર કરવો
  • ખોટો કજીયો ન કરવો

મકર (ખ,જ) –

  • ભાગીદારી પેઢીમાં મતભેદ
  • જીવનસાથી સાથે ખટરાગ
  • પરદેશના કાર્યો થાય
  • હોસ્પિટલની મુલાકાત લેવી પડે
  • શાંતિથી દિવસ પસાર કરવો

કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં સાચવવું
  • આરોગ્ય જાળવવું
  • શરદી-ખાંસી થાય
  • શુભ સમાચાર મળશે
  • કોઈ નવી દિશા ખૂલે

મિન (દ,ચ,ઝ,થ) –

  • પ્રેમ સંબંધમાં વિક્ષેપ
  • આજે આગળ વધેલી વાત અટકે
  • પણ, આશા મજબૂત રાખજો
  • વિચારીને હા પાડવી
  • વિશેષ અશુભ નથી

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.