Not Set/ Mantavya News bell 19/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

દેશભરમાં આજે CAA અને NRCના વિરોધમાં બંધનું એલાન,..ગુજરાતના મુખ્ય શહેરોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ આજે બંધ —————– ડીપીએસ વિવાદમાં આખરે પૂજા મંજૂલા શ્રોફ ભૂગર્ભમાંથી આવ્યા બહાર…. વાલીઓને મળી કહ્યું 800 વિદ્યાર્થીઓને બોપલ બ્રાન્ચમાં શિફ્ટ કરવાની આપી બાંયધરી ભૂગર્ભમાંથી બહાર આવ્યા મંજૂલા —————– પાટણ અને બનાસકાંઠામાં તીડનો આતંક યથાવત્ …તીડના આક્રમણને રોકવા બાવળની ઝાડીઓમાં લગાવાઈ આગ….આગ […]

Top Stories

દેશભરમાં આજે CAA અને NRCના વિરોધમાં બંધનું એલાન,..ગુજરાતના મુખ્ય શહેરોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

આજે બંધ

—————–

ડીપીએસ વિવાદમાં આખરે પૂજા મંજૂલા શ્રોફ ભૂગર્ભમાંથી આવ્યા બહાર…. વાલીઓને મળી કહ્યું 800 વિદ્યાર્થીઓને બોપલ બ્રાન્ચમાં શિફ્ટ કરવાની આપી બાંયધરી

ભૂગર્ભમાંથી બહાર આવ્યા મંજૂલા

—————–

પાટણ અને બનાસકાંઠામાં તીડનો આતંક યથાવત્ …તીડના આક્રમણને રોકવા બાવળની ઝાડીઓમાં લગાવાઈ આગ….આગ લગાડી તીડોનો નાશ કરવાનો હાથ ધરાયો પ્રયત્ન

તીડના આક્રમણને રોકવાનો પ્રયાસ

—————–

મા ઉમિયાના ધામ ઉંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો બીજો દિવસ, પ્રથમ દિવસે ચાર લાખ લોકોએ કર્યા દર્શન, તો 15 લાખ રોકડ અને અઢી કીલો સોનાનું મળ્યું દાન

લક્ષચંડી મહાયજ્ઞનો બીજો દિવસ

—————–

સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો,..નલિયામાં તાપમાન 6.2 ડિગ્રી તાપમાન,..ડીસા સહિત અનેક શહેરોમાં કડકડતી ઠંડી

ગુજરાતમાં કડકડતી ઠંડી

—————–

અમેરિકાના રાષ્ટ્રપતિની મુશ્કેલીમાં વધારો,..ડોનાલ્ડ ટ્રમ્પના વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવ મંજૂર

ટ્રમ્પને ઝટકો

—————–

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.