Not Set/ અફવાથી બચો ! ગુજરાતમાં ઇન્ટરનેટ બંઘ તદ્દન ખોટી વાત, ગૃહ મંત્રીએ પણ આપ્યો રદિયો

શું ચાલી રહ્યું છે તે, જાણવું તે જો જનતાનો હક છે, તો કોઇ પણ પ્રકારની અફવામાં સયમ રાખવો તે જનતાની ફરજ છે. અને માટે જ અફવાથી બચો….જી હા ગુજરાતમાં 3 દિવસ માટે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. અને આ આદેશ ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રાલય દ્રારા આપવામાં આવ્યો છે તે બિલકુલ ખોટી વાત છે. ગુજરાત માટે આવો […]

Top Stories Gujarat

શું ચાલી રહ્યું છે તે, જાણવું તે જો જનતાનો હક છે, તો કોઇ પણ પ્રકારની અફવામાં સયમ રાખવો તે જનતાની ફરજ છે. અને માટે જ અફવાથી બચો….જી હા ગુજરાતમાં 3 દિવસ માટે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. અને આ આદેશ ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રાલય દ્રારા આપવામાં આવ્યો છે તે બિલકુલ ખોટી વાત છે. ગુજરાત માટે આવો કોઇ પણ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો નથી.

જી હા આ વાતનું સ્પષ્ટીકરણ ખુદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું છે. જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઇન્ટરનેટ બંધ કરવાના ત્રણ દિવસના ઓર્ડરની વાત તદ્દન ખોટી છે. તેમણે આ વાતને રદિયો આપ્યો છે.

આપને જણાવી દઇએ કે ગૃહમંત્રાલય દ્વારા નોટીફિકાશન આપવામાં આવ્યું છે કે, જો શાંતિ અને સલામતીની સ્થિતિને જોતા આવુ લાગે કે, ઇન્ટર નેટબંધ કરવાની જરૂર છે તો જ પોલીસનાં ઉચ્ચ અધિકારી દ્વારા આ મામલે અમલ કરવામાં આવે. આ સત્તા માત્ર એડીજીપી ઈંટેલિજંસને સોપવામાં આવી છે. જો જરુર પડે તો, બંધ કરી શકાય એટલા માટે આ સત્તા આપવામાં આવી છે. ગુજરાતમાં જરૂર લાગશે તો ને માત્ર તો જ ઈન્ટરનેટ સેવા બંધ કરશે. જો માહોલ તગદિલ વળો સર્જાશે તો ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.