Not Set/ બનાસકાંઠા હીટ એન્ડ રન/ કાર ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે, ઘટના સ્થળે મોત

બનાસકાંઠા: કાંકરેજના થરા પાસે હીટ એન્ડ રન અકસ્માતમાં બાઇક સવારનું મોત થરા ખારીયા રોઙ પર થયો અકસ્માત કારની ટક્કરથી બાઈકસવારનું મોત કાર ચાલક ટક્કર મારી થયો  ફરાર ઘટનાસ્થળે પહોંચી પોલીસે કરી તપાસ છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમ જેમ દિવસ ઉગે છે તેમાં તેમાં અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટના સામે […]

Gujarat Others

બનાસકાંઠા: કાંકરેજના થરા પાસે હીટ એન્ડ રન

અકસ્માતમાં બાઇક સવારનું મોત

થરા ખારીયા રોઙ પર થયો અકસ્માત

કારની ટક્કરથી બાઈકસવારનું મોત

કાર ચાલક ટક્કર મારી થયો  ફરાર

ઘટનાસ્થળે પહોંચી પોલીસે કરી તપાસ

છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમ જેમ દિવસ ઉગે છે તેમાં તેમાં અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટના સામે આવતી રહે છે. દિવસમાં અકસ્માતની 3-4 ઘટના સામે આવતી રહે છે. એટલું જ નહીં અકસ્માતની ઘટનામાં થતા મોતના આંકડામાં પણ વધારો થયો છે. આવામાં વધુ એક બનાસકાંઠા માં હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એકનું મોત નીજ્યું છે.

બનાસકાંઠાના કાંકરેજના થરા ખારીયા રોઙ પાસે આ હીટ એન્ડ રનની ઘટના બની છે. જણાવી દઈએ કે પુર ઝડપે આવી રહલે કારે બાઈટ ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્ય પછી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન