Not Set/ ધારાસભ્ય કીરીટ પટેલ પર હુમલાનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

સિધ્ધપુર, કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ પર હુમલાનો પ્રયાસ થયો હતો. આ હુમલો સ્થાનિક ભાજપના આગેવાનોએ કર્યો હતો. કીરીટ પટેલના સમર્થકો અને ભાજપના આગેવાનો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પોલિસ ઘટના સ્થળે પહોંચી લાઠીચાર્જ શરૂ કર્યો હતો.

Gujarat Others Videos

સિધ્ધપુર,

કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ પર હુમલાનો પ્રયાસ થયો હતો. આ હુમલો સ્થાનિક ભાજપના આગેવાનોએ કર્યો હતો. કીરીટ પટેલના સમર્થકો અને ભાજપના આગેવાનો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પોલિસ ઘટના સ્થળે પહોંચી લાઠીચાર્જ શરૂ કર્યો હતો.