Not Set/ વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેની ઘટના, યુવાને ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

વાંકાનેર. રાજકોટ વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ટ્રેન આવતા જોઈ યુવકે દોડીને ટ્રેન નીચે છલાંગ લગાવી હતી જયારે આ ઘટનાનું લાઇવ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે યુવકનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન નવસારીનાં ચીખલી ગામનો […]

Gujarat Rajkot Videos

વાંકાનેર.

રાજકોટ વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ટ્રેન આવતા જોઈ યુવકે દોડીને ટ્રેન નીચે છલાંગ લગાવી હતી જયારે આ ઘટનાનું લાઇવ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે યુવકનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન નવસારીનાં ચીખલી ગામનો હોવાનું બહાર આવ્યું છે. જુઓ વિડિઓ….

 

https://www.youtube.com/watch?v=Kw6RBkhOHk0