Not Set/ જામનગર: શ્રેણીબંધ ભેદી ધડાકાથી દહેશત

પ્રચંડ ધડાકા ને કારણે શહેરમાં રીતસરની ધ્રુજારી ભેદી ધડાકાઓને લઈને લોકોમાં ફેલાયો ફફડાટ એરફોર્સની પ્રેક્ટિસથી ધડાકા થતા હોવાનું અનુમાન જામનગરમાં આજે સવારે ભેદી ધડાકા સાંભળવા મળ્યા હતાં. સમયાંતરે એક પછી એક ધડાકાઓથી ધરતી ધ્રુજી ઉઠી હતી.  અનેક લોકોએ આ ધડાકા શેના થઈ રહ્યા છે, તે અંગે પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ સંતોષ કારક જવાબ મળ્યો […]

Gujarat Others
  • પ્રચંડ ધડાકા ને કારણે શહેરમાં રીતસરની ધ્રુજારી
  • ભેદી ધડાકાઓને લઈને લોકોમાં ફેલાયો ફફડાટ
  • એરફોર્સની પ્રેક્ટિસથી ધડાકા થતા હોવાનું અનુમાન

જામનગરમાં આજે સવારે ભેદી ધડાકા સાંભળવા મળ્યા હતાં. સમયાંતરે એક પછી એક ધડાકાઓથી ધરતી ધ્રુજી ઉઠી હતી.  અનેક લોકોએ આ ધડાકા શેના થઈ રહ્યા છે, તે અંગે પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ સંતોષ કારક જવાબ મળ્યો નાં હતો. અને લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

થોડા સમય અગાઉ પણ આ પ્રકારના ધડાકા થયા હતા. ત્યારે જાહેર કરાયું હતું કે એરફોર્સની હવાઈ પ્રેક્ટિસના કારણે ધડાકાઓ સંભળાઈ રહ્યા છે. કોઈએ ગભરાવવાની જરૃર નથી. એટલે આ સમયે પણ લોકો આ ધડાકા એરફોર્સની પ્રેક્ટિસથી ધડાકા થતા હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.