APMC અને મનપા દ્વારા વેપારી સાથે સંકલનથી થતુ વિતરણ
સોસાયટીમાં જઇને કરાતું હતું વેચાણ
દરેક 12 વોર્ડમાં 24 ટ્રેક્ટર અને ટેમ્પો દ્વારા થતું વેચાણ
શાકભાજી લઇ જતા મારતી પોલીસ મારતી હોવાનો આક્ષેપ
ચાલકોને પરવાનગી પાસ હોવા છતાં પોલીસ કરે છે હેરાનગતિ
પાલિકાના અધિકારીઓએ વેપારીઓને સમજાવવાના પ્રયાસો શરૂ
