Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં લોકડાઉન છતા કોરોનાનાં સતત વધી રહ્યા છે કેસ, સંક્રમિત દર્દીઓનો આંકડો પહોંચ્યો…

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં કહેર વર્સાવી રહ્યો છે. ભારતમાં પણ તેના કેસો સતત વધી રહ્યા છે અને દેશભરમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 1,074 પર પહોંચી ગયો છે, જ્યારે ચેપગ્રસ્ત કેસોની સંખ્યા 33,050 પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 66 લોકોનાં મોત કોરોના ચેપથી થયા છે જ્યારે દર્દીઓની સંખ્યામાં 1,718 […]

India

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં કહેર વર્સાવી રહ્યો છે. ભારતમાં પણ તેના કેસો સતત વધી રહ્યા છે અને દેશભરમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 1,074 પર પહોંચી ગયો છે, જ્યારે ચેપગ્રસ્ત કેસોની સંખ્યા 33,050 પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 66 લોકોનાં મોત કોરોના ચેપથી થયા છે જ્યારે દર્દીઓની સંખ્યામાં 1,718 નો વધારો થયો છે. મંત્રાલયે કહ્યું કે, 8,324 દર્દીઓ ચેપથી ઠીક થયા છે અને એક દર્દી દેશ છોડી ગયો છે. વળી 23,651 લોકોની હજી પણ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.