ગુજરાતમાં કોરોના અઈરસે નો સકંજો વધુ મજબુત બની રહ્યો છે. ત્યારે ફ્રન્ટ લાઈન વોરીયર્સ પણ કોરોના ની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે એકસર સમાચાર એ છે કે, ક્રાઈમ બ્રાંચના મહિલા ACP મીની જોસેફને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે,
ક્રાઈમ બ્રાંચના મહિલા ACP મીની જોસેફનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા, આજે તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
