Not Set/ #Video/ જાણો શું કહ્યું અરવલ્લીનાં કલેક્ટરે મંતવ્ય ન્યૂઝની Exclusive મુલાકાતમાં…

ગુજરાતમાં યથાવત જોવામાં આવતા કોરોનાના કહેર વચ્ચે પણ જીલ્લા તંત્ર છેલ્લા લગભગ લગભગ 51 દિવસ કરતા પણ વધુ સમયથી અડિખમ રીતે લડી રહ્યું છે. સંક્રમણને અટકાવવુ, કાયદાનુ અને લોકડાઉનનું પાલન કરાવવુ જેવી સામે નજર આવતી ફરજો સિવાય પણ અનેક લોકહિતની ફરજો જીલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પુરી નિષ્ઠા સાથે નિભાવવામાં આવી રહી છે. એક તરફ મોટા શહેરોમાં લોકડાઉનનું […]

Gujarat Others

ગુજરાતમાં યથાવત જોવામાં આવતા કોરોનાના કહેર વચ્ચે પણ જીલ્લા તંત્ર છેલ્લા લગભગ લગભગ 51 દિવસ કરતા પણ વધુ સમયથી અડિખમ રીતે લડી રહ્યું છે. સંક્રમણને અટકાવવુ, કાયદાનુ અને લોકડાઉનનું પાલન કરાવવુ જેવી સામે નજર આવતી ફરજો સિવાય પણ અનેક લોકહિતની ફરજો જીલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પુરી નિષ્ઠા સાથે નિભાવવામાં આવી રહી છે. એક તરફ મોટા શહેરોમાં લોકડાઉનનું પાલન કરાવવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવી પડે છે, તો બીજી બાજુ ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉનનું પાલન થઇ રહ્યું હોય તેવુ પણ જોવામાં આવે છે.

તમામ પરિસ્થિતિએ હાલ હકીકત સમાન છે ત્યારે આવી પરિસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતુ અરવલ્લી જીલ્લા કેન્દ્ર પર કોરોના અને લોકડાઉનની સ્થિતિનો ચિતાર મેળવવા માટે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અરવલ્લી જીલ્લા કેન્દ્ર પર કોરોનાની સ્થિતિ અને લોકડાઉન મામલે  અરવલ્લી જીલ્લા કલેક્ટર  સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. અરવલ્લી શહેર અને જીલ્લામાં કોરોનાનાં કહેર મામલે, સંક્રમણ અને સંક્રમણ સામેની લડાઇ અને ખાસ કરી લોકડાઉનની સ્થિતિનો શું છે ચિતાર તે વિશે જાણવા માટે અરવલ્લી જીલ્લા કલેક્ટરે  શુ કહ્યું જોઇએ …….

જુઓ શું કહ્યું અરવલ્લીનાં કલેક્ટરે મંતવ્ય ન્યૂઝની Exclusive મુલાકાતમાં આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….