ગુજરાતમાં યથાવત જોવામાં આવતા કોરોનાના કહેર વચ્ચે પણ જીલ્લા તંત્ર છેલ્લા લગભગ લગભગ 51 દિવસ કરતા પણ વધુ સમયથી અડિખમ રીતે લડી રહ્યું છે. સંક્રમણને અટકાવવુ, કાયદાનુ અને લોકડાઉનનું પાલન કરાવવુ જેવી સામે નજર આવતી ફરજો સિવાય પણ અનેક લોકહિતની ફરજો જીલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પુરી નિષ્ઠા સાથે નિભાવવામાં આવી રહી છે.
તમામ પરિસ્થિતિએ હાલ હકીકત સમાન છે ત્યારે આવી પરિસ્થિતિમાં ભરુચ જીલ્લાની કોરોના અને લોકડાઉનની સ્થિતિનો ચિતાર મેળવવા માટે. મંતવ્ય ન્યૂઝ દ્વારા જીલ્લાકલેક્ટર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. શહેર અને જીલ્લામાં કોરોનાનાં કહેર મામલે, સંક્રમણ અને સંક્રમણ સામેની લડાઇ અને ખાસ કરી લોકડાઉનની સ્થિતિનો શું છે ચિતાર તે વિ્શે જાણીએ શુ કહ્યું જીલ્લા કલેક્ટરે…….
જાણો શું કહ્યું ભરૂચનાં જીલ્લા કલેક્ટરે મંતવ્ય ન્યૂઝ સાથેની Exclusive મુલાકાતમાં આ ખાસ અહેવાલનાં માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
