Not Set/ અમદાવાદથી ભાવનગર આવેલ યુવકનું કોરોનાથી મોત

ગુજરાત રાજ્યમાં કોરોના કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે અનેક લોકોના મોત નીપજ્ય છે. આવામાં ભાવનગરમાં કોરોના વાયરસના કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. અમદાવાદથી ભાવનગર આવેલ યુવકનું મોત કોરોનાના કારણે થયું છે. સારવાર દરમિયાન સર ટી હોસ્પિટલમાં યુવક મોત નીપજ્યું છે. આ સાથે ભાવનગરમાં મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો […]

Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે અનેક લોકોના મોત નીપજ્ય છે. આવામાં ભાવનગરમાં કોરોના વાયરસના કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે.

અમદાવાદથી ભાવનગર આવેલ યુવકનું મોત કોરોનાના કારણે થયું છે. સારવાર દરમિયાન સર ટી હોસ્પિટલમાં યુવક મોત નીપજ્યું છે. આ સાથે ભાવનગરમાં મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે.

આપને જણાવી દઈએ કે આજે વધુ 492 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 33 દર્દીના મોત થયા છે. સાથે જ 455 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.