પૈન ઇન્ડિયા સ્ટાર પ્રભાસની આગમી ફિલ્મના નિર્માતાઓએ 10 જુલાઈ 2020 ના રોજ ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરની રિલીઝ કરવાની જાહેરાત કરતું એક પોસ્ટર બહાર પાડ્યું છે.પોસ્ટરની મધ્યમાં એક ઘડિયાળ છે જેના પર ‘ફર્સ્ટ લુક’ લખેલું છે અને ઘડિયાળની સોય 10 વાગ્યે તરફ નિર્દેશ કરે છે, જે સૂચવે છે કે ‘પ્રભાસ 20’ નો પહેલો લુક સવારે 10 વાગ્યે રજૂ થશે.
આ ફિલ્મમાં પૂજા હેગડે, ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, પ્રિયદર્શી, સાશા છેત્રી, કુણાલ રોય કપૂર અને સથ્યન છે. પ્રભાસ 20′ નું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે અને કોટાગિરી વેંકટેશ્વર રાવ દ્વારા એડિટીંગ કરાયું છે.
ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારે તેની બેનર ટી-સિરીઝ તેમજ યુવી ક્રિએશન્સના વામસી પ્રમોદ સાથે કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
