Not Set/ બોલિવૂડમાં અમિતાભ બચ્ચન માટે જાણો કોણે કેવી કરી દુઆ

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે હવે સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમિતાભ બચ્ચને પોતે કોરોના પોઝિટિવ હોવા અંગે ટ્વિટ કરીને માહિતી આપતા કહ્યું કે ,હું કોરોનાથી સંક્રમિત થયો છું. મળતી માહિતી મુજબ, કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચનને રાત્રે 10 વાગ્યે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા કરવામાં આવ્યા છે.  જે બાદ બોલિવૂડનાં […]

Uncategorized

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે હવે સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમિતાભ બચ્ચને પોતે કોરોના પોઝિટિવ હોવા અંગે ટ્વિટ કરીને માહિતી આપતા કહ્યું કે ,હું કોરોનાથી સંક્રમિત થયો છું. મળતી માહિતી મુજબ, કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચનને રાત્રે 10 વાગ્યે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા કરવામાં આવ્યા છે.  જે બાદ બોલિવૂડનાં સિતારાઓ તેમની તબિયતને લઇને પ્રર્થના કરી રહ્યા છે. 

જુઓ કોણે શું કર્યુ ટ્વીટ

પરેશ રાવલ