Not Set/ જામનગર/ કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત

જામનગરના કલાવડા નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતન ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર,  જામનગરના કાલાવડ નજીક પુર ઝડપે આવી રહે કાર બાઈક સાથે […]

Gujarat Others

જામનગરના કલાવડા નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતન ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર,  જામનગરના કાલાવડ નજીક પુર ઝડપે આવી રહે કાર બાઈક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર બાઈક પર એક જ પરિવારના 3 સભ્યો સવાર હતા. અકસ્માત મહિલા અને બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. મહિલા જી.જી.હોસ્પિટલ ખાતે ICU માં સારવાર હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.