Not Set/ સલમાન ખાને કેટરીના કૈફને કર્યું બર્થ-ડે વિશ, ચાહકોએ કહ્યું- ભાઈએ રાખ્યું સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન

બોલિવૂડ એક્ટર સલમાન ખાને કેટરીના કૈફને તેના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સલમાને કેટરીનાને જન્મદિવસની શુભેચ્છા સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મની એક તસ્વીર શેર કરીને આપી છે. સલમાને કેટરીનાની તસ્વીર ર સાથે કેપ્શનમાં લખ્યું છે- હેપ્પી બર્થ ડે કેટરીના કૈફ. View this post on Instagram Happy bday Katrina . . @katrinakaif A post shared by […]

Uncategorized

બોલિવૂડ એક્ટર સલમાન ખાને કેટરીના કૈફને તેના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સલમાને કેટરીનાને જન્મદિવસની શુભેચ્છા સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મની એક તસ્વીર શેર કરીને આપી છે. સલમાને કેટરીનાની તસ્વીર ર સાથે કેપ્શનમાં લખ્યું છે- હેપ્પી બર્થ ડે કેટરીના કૈફ.

View this post on Instagram

Happy bday Katrina . . @katrinakaif

A post shared by Salman Khan (@beingsalmankhan) on

તસ્વીરમાં સલમાન કેટરીનાથી દૂર ઉભા જોવા મળી રહ્યા છે, આવી સ્થિતિમાં એક યુઝરે ટિપ્પણી કરી છે – ભાઈ કેટરીનાને સામાજિક અંતરની સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ 16 જુલાઈ 2020 ના રોજ પોતાનો 37 મો જન્મદિવસ મનાવી રહી છે. તેણે ‘નમસ્તે લંડન’, ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’, ‘એક થા ટાઇગર’ અને ‘ધૂમ 3’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેની ફિલ્મની સફર એટલી સરળ નહોતી. તેને આ તબક્કે પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. સલમાન ખાન સાથે કેટરીના કૈફની જોડી સુપરહિટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.