Not Set/ અમિતાભ બચ્ચને કર્યા હેલ્થ વર્કર્સના વખાણ, કહ્યું- સફેદ PPE યુનિટમાં દેવદૂત….

કોરોના વાયરસથી સંક્રમિત અમિતાભ બચ્ચનની મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સમય દરમિયાન, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે આ મુશ્કેલ સમયમાં પોતાના જીવનની સંભાળ ન રાખતા, લોકોની સેવામાં કામ કરી રહેલા ડોકટર્સ અબે મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી છે. તેઓએ તેઓને “વ્હાઇટ પીપીઈ યુનિટમાં દેવદૂત” કહ્યા છે. અમિતાભ બચ્ચને […]

Uncategorized

કોરોના વાયરસથી સંક્રમિત અમિતાભ બચ્ચનની મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સમય દરમિયાન, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે આ મુશ્કેલ સમયમાં પોતાના જીવનની સંભાળ ન રાખતા, લોકોની સેવામાં કામ કરી રહેલા ડોકટર્સ અબે મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી છે. તેઓએ તેઓને “વ્હાઇટ પીપીઈ યુનિટમાં દેવદૂત” કહ્યા છે.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર લખ્યું, “તેઓ આત્યંતિક પરિસ્થિતિમાં કામ કરે છે, તેથી અમારી સ્થિતિઓ સલામત છે. દેવતા વ્હાઇટ PPE યુનિટ્સમાં ડોકટરો, નર્સો, સપોર્ટ સ્ટાફના રૂપમાં, તેઓ હજી પણ સમય નીકળીને પ્રાર્થના કરે  છે. કે જેની સારવાર કરી રહ્યા છે, તેઓ સજા થઇ જાય. તેમના દર્દીઓ! દરરોજ તેમની આ જ પ્રાર્થના હોય છે. ”  

બિગ બીએ આરોગ્ય કર્મચારીઓની પ્રશંસા કરતા બીજી પોસ્ટ શેર કરી છે.

અમિતાભ બચ્ચને તાજેતરમાં જ ફૂટવેરનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, “નેધરલેન્ડ્સથી સુંદર ડચ ક્લોગ્સ .. અને મારી પોતાની ઉનની મોજડી મણે આ દિવસોમાં ગરમ રાખવા માટે..”.

આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સાથે તેમનો પુત્ર અભિષેક બચ્ચન પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેઓને પણ કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. જ્યારે , કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી ઐશ્વર્યા અને આરાધ્યાને રજા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.