Not Set/ વડોદરા પોલીસ પર કોરોના ત્રાટક્યો, 6 કર્મી પોઝિટિવ, રાવપુરા ડિ-સ્ટાફ આખો કોરેન્ટાઇન કરાય તેવી સ્થિતિ

વડોદરામાં પોલીસ વિભાગમાં કોરોનાનો કહેર વધ્યો હોવાનુ સામે આવી રહ્યું છે. જી હા, હજુ તો ગઇ કાલે અધધધ 25 કરતા વઘુ પોલીસ કર્મી કોરોનાની ઝપેટમાં આવી ગયાનું વિદિત છે, ત્યાં આજે ફરી વડોદરાનાં પોલીસ બેડા પર કોરોના ત્રાટક્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, વડોદરાનું રાવપુરા પોલીસ મથક કોરોનાની ઝપેટમાં આવ્યુ છે. રાવપુરા પોલીસ સ્ટેશનનાં 6 […]

Gujarat Vadodara

વડોદરામાં પોલીસ વિભાગમાં કોરોનાનો કહેર વધ્યો હોવાનુ સામે આવી રહ્યું છે. જી હા, હજુ તો ગઇ કાલે અધધધ 25 કરતા વઘુ પોલીસ કર્મી કોરોનાની ઝપેટમાં આવી ગયાનું વિદિત છે, ત્યાં આજે ફરી વડોદરાનાં પોલીસ બેડા પર કોરોના ત્રાટક્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, વડોદરાનું રાવપુરા પોલીસ મથક કોરોનાની ઝપેટમાં આવ્યુ છે. રાવપુરા પોલીસ સ્ટેશનનાં 6 પોલીસકર્મીને કોરોનાની ચપેટમાં આવી ગયા છે. 6 પોલીસ કર્મીમાં ડી સ્ટાફનાં 4 પોલીસ જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો છે, બે મહિલા પોલીસકર્મી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સંપર્કમાં આવેલ પોલીસકર્મીઓને ક્વોરોન્ટાઇન કરાશે, ત્યારે ડી સ્ટાફ આખો ક્વોરોન્ટાઇન થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews