Not Set/ જાણો સુરતના ઉધના વિસ્તારની મહિલાઓ કેમ બની રણચંડી? કેમ ફટકાર્યો નેતાને ?

સુરતમાં નેતાજીને મળ્યો મેથીપાક મહિલાઓ બની રણચંડી નેતાને જોરદાર ફટકાર્યો છેડતીનો આક્ષેપ કરી તોડફોડ પણ કરી નેતાજીને બેલ્ટથી પડ્યો માર સુરતનાં ઉધનામાં મહિલાઓએ નેતાજીને ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્વાભિમાન રિપબ્લિક પાર્ટીના પ્રમુખને રણચંડીઓએ ઝુડી નાખ્યો હતો.  છેડતીના આક્ષેપ સાથે મહિલાઓએ નેતાજી ચંદ્રભાણ સોનવણેને લમધાર્યો હોવાની ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આટલું ઓછું હોય મહિલાઓએ સ્વાભિમાન […]

Gujarat Surat
  • સુરતમાં નેતાજીને મળ્યો મેથીપાક
  • મહિલાઓ બની રણચંડી
  • નેતાને જોરદાર ફટકાર્યો
  • છેડતીનો આક્ષેપ કરી તોડફોડ પણ કરી
  • નેતાજીને બેલ્ટથી પડ્યો માર

સુરતનાં ઉધનામાં મહિલાઓએ નેતાજીને ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્વાભિમાન રિપબ્લિક પાર્ટીના પ્રમુખને રણચંડીઓએ ઝુડી નાખ્યો હતો. 

છેડતીના આક્ષેપ સાથે મહિલાઓએ નેતાજી ચંદ્રભાણ સોનવણેને લમધાર્યો હોવાની ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આટલું ઓછું હોય મહિલાઓએ સ્વાભિમાન રિપબ્લિક પાર્ટીની ઓફિસને તાળું પણ મારી દીધુ હતું.

વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રીય મહિલાઓએ ચંદ્રભાણનો કાઠલો પકડી બેલ્ટથી માર્યો હતો. મહિલાઓએ ઓફિસમાં ખુરશીઓ પણ તોડી અને બાદમાં મામલો ઉધના પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.  

સુરતના ઉધના વિસ્તારની મહિલાઓ કેમ બની રણચંડી? – જૂઓ આ વીડિયો અહેવાલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews