Not Set/ અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ…

ગુજરાતનું મેગાસીટી અમદાવાદ આમ તો મેગાસીટી હોવાનાં કારણે ગુના મામલે પણ મેગા જ છે. શહેરમાં અસરે કહી શકાય છે રોજની નાની માટી 300થી વધુ ગુનાહીત પ્રવૃતીઓ નોંધવામાં આવતી હશે. દરેક વિશેવાત કરવી મુશ્કેલ રહે, પરંતુ જો નજરમાં રાખવા લેવા જેવા ગુનાની નોંધ લેવામાં આવે તો આવી છે અમદાવાદની આજના દિવસની ક્રાઇમ ફાઇલ્સ…. 1. અમદાવાદ – […]

Ahmedabad Gujarat

ગુજરાતનું મેગાસીટી અમદાવાદ આમ તો મેગાસીટી હોવાનાં કારણે ગુના મામલે પણ મેગા જ છે. શહેરમાં અસરે કહી શકાય છે રોજની નાની માટી 300થી વધુ ગુનાહીત પ્રવૃતીઓ નોંધવામાં આવતી હશે. દરેક વિશેવાત કરવી મુશ્કેલ રહે, પરંતુ જો નજરમાં રાખવા લેવા જેવા ગુનાની નોંધ લેવામાં આવે તો આવી છે અમદાવાદની આજના દિવસની ક્રાઇમ ફાઇલ્સ….

1. અમદાવાદ – બાપુનગરમાં દાદાનુ શ્રાદ્ધ કરવા ગયેલા યુવક પર હુમલો,, અગાઉ યુવકે ગાંજો લેવા જવાની ના પાડી હતી તે બાબતે કર્યો હુમલો.. ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં બન્યો બનાવ.. બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી..

2. અમદાવાદ – પેટીએમ કેવાયસી ના નામે વૃદ્ધએ 25 હજાર ગુમાવતા પાલડી પોલીસે તપાસ હાથ ધરી પેટીએમ ચાલુ કરાવવાનું કહીને ગઠિયાઓએ વેપારીના એક લાખ સેરવી લેતા સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી

3. અમદાવાદ – વટવા જીઆઈડીસી પોલીસે બે જુગારધામ પર કરી રેડ.. કુલ 21 જુગારીની કરી ધરપકડ, આશરે 2 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

4. અમદાવાદ – યુવકનુ મેઈલઆઈડી અને ફેસબુક એકાઉન્ટ હેક.. યુવકની કંપનીમાં કામ કરતી યુવતીએ એકાઉન્ટ હેક કર્યાનો આક્ષેપ.. એકાઉન્ટ હેક કરી ગ્રાહકો વચ્ચે કરાવે છે વિખવાદ.. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી..

5. અમદાવાદ – કરોડોની જમીનના બોગસ દસ્તાવેજો બનાવ્યા અંગે ફરિયાદ.. ભાઈ- બનેવી ઓડિટર સહિત 6 આરોપી વિરુધ્ધ નોંધાઈ ફરિયાદ.. 4.32 કરોડની જમીનના બનાવ્યા બોગસ ડોક્યુમેન્ટ.. 68 સભાસદો રદ્દ કરી બનાવટી 11 સભાસદો બનાવી છેતરપિંડીનો પ્રયાસ.. શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી..

6. અમદાવાદ – કિન્નર પ્રાંજલ દે એ નોંધાવી ફરિયાદ…સંજય નામના યુવકે આપી ધમકી…અગાઉ તેની સામે રામોલમાં નોંધાવી હતી ફરિયાદ…સોનિયા દે કેસ રીઓપન કરાવતા આપી ધમકી…વાડજ પોલીસે તપાસ હાથ ધરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews