Not Set/ Viral Video/ આરામ કરતા મગરની બાજુમાં પડ્યો કરચલો, ખાતા જ તેના આવા થયા હાલ

  મગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. મગરે આકસ્મિક રીતે જીવતા કરચલાને મોઢામાં દબાવ્યો. જેવો કરચલો તેને કરડ્યો કે તુરંત જ મગરે તેને મોઢામાંથી બહાર ફેંકી દીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી રેગિનાલ્ડ […]

Videos
 

મગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. મગરે આકસ્મિક રીતે જીવતા કરચલાને મોઢામાં દબાવ્યો. જેવો કરચલો તેને કરડ્યો કે તુરંત જ મગરે તેને મોઢામાંથી બહાર ફેંકી દીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી રેગિનાલ્ડ રોયસ્ટને શેર કર્યો છે.

માણસને પણ કરચલો ખાવામાં ઘણી તકલીફ પડે છે. લોકોને ડર રહે છે કે ક્યાક અંદર જઇને કરચલાનાં કાટાનાં વાગી જાય. જ્યારે મગરે જીવતા કરચલાને મોંઢામાં લીધો કે તુરંત જ તે કરચલાએ તે મગરને તેના કાટા વગાડ્યા. જે બાદ મગરે તેને મોઢામાંથી બહાર ફેંકી દીધો. પરંતુ ગુસ્સે ભરાયેલા મગરે થોડા સમય બાદ તેને ફરી ખાઇ લીધો. આ વીડિયોને ઓડિશાનો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.

વીડિયો શેર કરતાં રેગિનાલ્ડ રોયસ્ટને કેપ્શનમાં લખ્યું છે, ‘ફક્ત માણસો જ નહીં, મગરોને પણ કરચલા ખાવામાં તકલીફ પડે છે. આ મગરનું નામ હોલી છે, જે ઓડિશામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.