Not Set/ ઉત્તરપ્રદેશની શાન વધારશે જુનાગઢ સક્કરબાગ ઝુના 8 સિંહો

ગુજરાતમાં સૌથી સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે.આવામાં એક સમાચાર સ્સામે આવી રહ્યા છે કે જૂનાગઢ વનવિભાગની મંજૂરી બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતમાંથી 8 સિંહને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવશે.જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 8 સિંહને યુપીના ગોરખપુર ઝૂમાં ડિસ્પ્લે માટે મોકલવામાં આવશે.જૂનાગઢના શક્કરબાગ ઝૂથી 8 સિંહને સુરક્ષિત વિમાન મારફતે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવશે. જૂનાગઢના 8 સિંહોનો […]

Gujarat Others Videos

ગુજરાતમાં સૌથી સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે.આવામાં એક સમાચાર સ્સામે આવી રહ્યા છે કે જૂનાગઢ વનવિભાગની મંજૂરી બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતમાંથી 8 સિંહને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવશે.જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 8 સિંહને યુપીના ગોરખપુર ઝૂમાં ડિસ્પ્લે માટે મોકલવામાં આવશે.જૂનાગઢના શક્કરબાગ ઝૂથી 8 સિંહને સુરક્ષિત વિમાન મારફતે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવશે.

જૂનાગઢના 8 સિંહોનો એરલીફ્ટ કરવામાં આવશે,જેમાં 5 માદા અને 3 નર સિંહનો કરાશે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર, આ સિંહોને સૈફઈથી ઈટાવા સફારી પાર્કમાં લઇ જવામાં આવશે. જેના પછી સિંહને ગોરખપુરમાં નિર્માણાધીન ઝૂમાં મોકલવામાં આવશે.

આપણે જણાવીએ કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 8 સિંહના સ્થળાંતરની મંજૂરી મળ્યાં બાદ હવે શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહો માટે 2750 વર્ગ મીટરનું પીંજરાણું નિર્માણ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વચ્ચે જૂનાગઢના શક્કરબાગ ઝૂના 11 સિંહ ઉત્તર પ્રદેશને આપવાની સહમતિ થઇ હતી. જે બાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 8 સિંહના સ્થળાંતરની મંજૂરી આપવામાં આવી છે.