Gujarat News/ ગુજરાતમાં 15 મે સુધી આતશબાજી કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

ગુજરાત સરકારે ગુજરાતમાં આગામી 15 મે સુધી આતશબાજી કરવા પ્રતિબંધ લગાવ્યો છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gujarat news પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે. તેને ધ્યાને લઈને ગુજરાત સરકારે ગુજરાતમાં આગામી 15 મે સુધી આતશબાજી કરવા પ્રતિબંધ લગાવ્યો છે. તો રાજ્ય સરકારે લોકોને પણ સહયોગ આપવા માટે અપીલ કરી છે. તેમજ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી

આ પણ વાંચો:જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયાની અફવા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક, સરકારી કર્મીઓની રજા રદ