Not Set/ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.  – સોમા ની બહુચર્ચીત ચૂંટણીનું આ દિવસે જાહેર થશે પરિણામ

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએસન એટલે કે ખાદ્યતેલ ઉત્પાદકો એસો. ની બહુચર્ચીત ચૂંટણીમાં આવતા સોમવારનાં દિવસે દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવી જશે. જી હા, રાજકોટમાં સોમવારે સોમાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો. તેલ ઉત્પાદકોનું સૌથી મોટું સંગઠન છે અને રાજકોટ યોજવામાં આવેલી સોમાની ચૂંટણીમાં 130 સદસ્યો પૈકી 129 સદસ્યોએ મતદાન કર્યું હતું. […]

Gujarat Rajkot

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએસન એટલે કે ખાદ્યતેલ ઉત્પાદકો એસો. ની બહુચર્ચીત ચૂંટણીમાં આવતા સોમવારનાં દિવસે દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવી જશે. જી હા, રાજકોટમાં સોમવારે સોમાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો. તેલ ઉત્પાદકોનું સૌથી મોટું સંગઠન છે અને રાજકોટ યોજવામાં આવેલી સોમાની ચૂંટણીમાં 130 સદસ્યો પૈકી 129 સદસ્યોએ મતદાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews