Not Set/ અમદાવાદ/ હીટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત, 4 ઈજાગ્રસ્ત

અમદાવાદમાં ફરી હીટ એન્ડ રનની ઘટના બની સામે આવી છે. શહેરના અસારવા ઇદગાહ રેલવે ક્રોસિંગ પાસે કાર ચાલકે પાંચ લોકોને અડફેટે લીધા હતા. પાંચમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. તો ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત સર્જિ કાર ચાલક ફરાર થઇ ગયો હતા. ત્યારે શહેર કોટડા પોલીસે આ અંગે તપાસ તેજ કરી છે. […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં ફરી હીટ એન્ડ રનની ઘટના બની સામે આવી છે. શહેરના અસારવા ઇદગાહ રેલવે ક્રોસિંગ પાસે કાર ચાલકે પાંચ લોકોને અડફેટે લીધા હતા. પાંચમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. તો ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત સર્જિ કાર ચાલક ફરાર થઇ ગયો હતા. ત્યારે શહેર કોટડા પોલીસે આ અંગે તપાસ તેજ કરી છે.

આપને જણાવી દઈએ કે કાર ચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું છે. રાજ્યમાં ર્ક તરફ દિવસને દિવસે કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. તો બીજી તરફ અકસ્માતની ઘટના સતત વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.