આણંદ જીલ્લા કોરોનામાં ઘણા પરિવારો ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો છે. તો વળી કેટલાક ગામોમાં બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા હોવાના બનાવો નોંધાયા છે. તો વળી માતા પિતા બંને ગુમાવનાર બાળકોની પણ હાલ સર્વે ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકોને ૨૩ વર્ષ સુધી મદદરુપ થવા સહાય પેકેજ જાહેર કર્યું છે. જે અંતર્ગત આણંદ જીલ્લામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં માતા કે પિતા બંનેમાંથી એક ગુમાવનાર પાંચ બાળકો નોંધાયા છે. જ્યારે પેટલાદમાં એક પરિવારમાં બાળકોએ માતા પિતા બંને ગુમાવ્યા છે. તેઓને આર્થિક સહાય માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરાય છે.
કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ માતા-પિતા ના બાળકોને શિક્ષણ સહિતની સુવિધા ઉપલબ્ધ થાય અને સામાજિક દરજ્જાે જળવાઈ રહે તે માટે સરકારે નવી બાલ સેવા યોજના ની જાહેરાત કરી છે. જેમાં કોઈપણ જાતની આવક મર્યાદા સિવાય અગ્રતા ધોરણે લાભ આપવામાં આવનાર છે માસિક રૂપિયા ૪ થી ૬ હજારની આર્થિક સહાય આપવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સરકારે ર્નિણય જાહેર કરે છે. આ યોજના અંતર્ગત બાળકોને આર્થિક આધાર શિક્ષણ આરોગ્ય ઉચ્ચ અભ્યાસ રોજગારી અભ્યાસ માટે લોનમાં પણ અગ્રીમતા આપવામાં ઉર્જા સરકારે ર્નિણય જાહેર કરે છેઅને નિરાધાર પૈસા ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકોને દર મહિને રૂપિયા ૪૦૦૦ ની સહાય આપવામાં આવશે ૧૮ વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે. તો તેમની એક સવાર સુધી આપ કે યોજનામાં બાળક દીઠ માત્ર રૂપિયા એક હજારની સહાય આપવામાં આવશે બાળકોને બાળકોના પાલક માતા-પિતાને રાષ્ટ્રીય ખાધ સુરક્ષા હેઠળ અગ્રતાના ધોરણે આવેલી તેમના પરિવારને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે પણ આપવાનું આયોજન કરાયું છે. નિરાધાર બનેલી બાળકીઓને શિક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નિવાસી શાળાઓમાં પ્રવેશ અગ્રતા આપવામાં અગ્રતા આપવામાં આવશે જેમાં હોસ્ટેલ ખર્ચ કચ્છ પણ અપાશે.
સરકારે જાહેર કરેલ આ યોજના અંતર્ગત કેટલાની પૂર્ણિમા સોસાયટી માં કોરોના થી મૃત્યુ પામેલા માતા-પિતાના બે બાળકો ને આવરી લેવા માટે એની તજવીજ હાથ ધરાય છે. આણંદ જિલ્લામાં પેટલાદના દે બાળકો શિવાય કોરોનામાં માતાજી પિતા ગુમાવનાર બાળકને પણ સહાય આપવા માટે આયોજન ઘડી કાઢવામાં આવનાર છે.
કોરોના/
કોરોનાએ અનેક બાળકોને કર્યા “અનાથ”, માં બાપ વગરના બાળકોના આગળના જીવનનું શું ?
આણંદ જીલ્લા કોરોનામાં ઘણા પરિવારો ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો છે. તો વળી કેટલાક ગામોમાં બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા હોવાના બનાવો નોંધાયા છે. તો વળી માતા પિતા બંને ગુમાવનાર બાળકોની પણ હાલ સર્વે ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકોને ૨૩ વર્ષ સુધી મદદરુપ થવા સહાય પેકેજ જાહેર કર્યું છે. જે અંતર્ગત […]
