Not Set/ video: રાજમહેલ કમ્પાઉન્ડમાં ઘુસી આવ્યો 6 ફુટ લાંબા મગર

વડોદરા વડોદરામાં આવેલ રાજમહેલ કમ્પાઉન્ડમાં મગર ઘુસી આવ્યો હતો. અચાનક મળસ્કે પેલેસ કમ્પાઉન્ડમાં મગર ઘુસી જાતા ભયનો માહોલ સર્જાયો હતો. 6 ફુટ લાંબા મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને મગરને પિજંરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ મગર વિશ્વામિત્રી નદીમાંથી નીકળી પેલેસ કમ્પાઉન્ડમાં આવ્યો હતો.

Gujarat Vadodara Trending Videos

વડોદરા

વડોદરામાં આવેલ રાજમહેલ કમ્પાઉન્ડમાં મગર ઘુસી આવ્યો હતો. અચાનક મળસ્કે પેલેસ કમ્પાઉન્ડમાં મગર ઘુસી જાતા ભયનો માહોલ સર્જાયો હતો.

6 ફુટ લાંબા મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને મગરને પિજંરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ મગર વિશ્વામિત્રી નદીમાંથી નીકળી પેલેસ કમ્પાઉન્ડમાં આવ્યો હતો.