મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ
- પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું
- દ્વારકા પાસે પાક.મરિનની નાપાક હરકત
- IMBLનજીકથી માછીમારોનું કર્યું અપહરણ
- 1 ભારતીય બોટ અને 6 માછીમારોનું અપહરણ
- વધુ ફિશિંગ બોટ અને માછીમારો હોવાની શક્યતા
- માછીમારોના અપહરણથી પરિજનોમાં ચિંતા
- પૂર્વે પણ અનેક વખત પાક મરિન કરી ચૂકી છે આવી હરકતો
- ભારતનાં અનેક માછીમારો છે પાકિસ્તાની જેલોમાં બંધ
- માછીમાર સમાજમાં પાકની નાપાક હરકતોથી રોષ
- આંતરરાષ્ટ્રીય સમુદાયમાં મુદ્દો ઉઠાવવા માંગ