Not Set/ 46 માં રાષ્ટ્રપતિ બનશે જો બિડન, 300 થી વધુ ઇલેક્ટોરલ વોટ પર જીતનો દાવો

અમેરિકાનાં 46મા રાષ્ટ્રપતિ બનશે જૉ બિડન ચાર દિવસની રસાકસીને અંતે બિડેને મારી બાજી ટ્રમ્પને હરાવીને 46મા રાષ્ટ્રપ્રમુખ બન્યા બિડેન બિડનને 290,ટ્રમ્પને 214 ઇલેકટ્રોલ વૉટ મળ્યાં કમલા હેરિસ બનશે પ્રથમ અશ્વેત મહિલા ઉપપ્રમુખ કેટલાંક રાજ્યોમાં મતગણતરી હજી યથાવત 300થી વધુ ઇલેકટ્રોલ વૉટથી જીતનો બિડનનો દાવો જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Breaking News
  • અમેરિકાનાં 46મા રાષ્ટ્રપતિ બનશે જૉ બિડન
  • ચાર દિવસની રસાકસીને અંતે બિડેને મારી બાજી
  • ટ્રમ્પને હરાવીને 46મા રાષ્ટ્રપ્રમુખ બન્યા બિડેન
  • બિડનને 290,ટ્રમ્પને 214 ઇલેકટ્રોલ વૉટ મળ્યાં
  • કમલા હેરિસ બનશે પ્રથમ અશ્વેત મહિલા ઉપપ્રમુખ
  • કેટલાંક રાજ્યોમાં મતગણતરી હજી યથાવત
  • 300થી વધુ ઇલેકટ્રોલ વૉટથી જીતનો બિડનનો દાવો

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…