મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- અમદાવાદ પીરાણા આગ દુર્ઘટનાનો મામલો
- આજે તપાસ સમિતિ સરકારને સોંપશે રિપોર્ટ
- સરકારને એક્શન ટેક્ન રિપોર્ટ સુપરત કરશે
- કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ આગ લાગી હતી
- આગ કાપડના ગોડાઉનમાં બની ગોઝારી
- ફેક્ટરી આગમાં 12 લોકોનાં થયા હતા મોત
