મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં પણ લદાયો કરફ્યુ
- સુરત, વડોદરા અને રાજકોટમાં પણ શનિવાર રાત્રથી કરફ્યું
- શનિવારે રાત્રે 09:00 થી સવારના છ વાગ્યા સુધી રહેશે કરફ્યુ
- ગુજરાતનાં તમામ મહાનગરોમાં રાત્રી કરફ્યુ લાગુ
- બીજો આદેશ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે રાત્રી કરફ્યુ
જુઓ આ વીડિયો અહેવાલ –
https://www.facebook.com/mantavyanews/videos/201832904796196/?__cft__[0]=AZW9vqg_nt2UFoFzz2-EHOId4koO2ZG29Th0H9THSvc5mxLrdvuZyCXFvcVgZqCm6U0BwQQ4wvQHOW0ETUEXPsp9xg-SNeCMo1SoBJYvlZH5qzB0TXEdb_NGeJL0KJ7g1lc-NefcabqeSFuvrvfCU_DL_CjLODcTbWsiEk0ZTSBcrK2bzh-ia0cFAKuAnJ41P3qqLMJWvxyB1yoS401WbFPX&__tn__=%2B%3FFH-R
