Exam/ કોરોનાનાં કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષા કરાય રદ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષા રદ વિવિધ એફકલ્ટીમાં સેમ-3 અને 5ની હતી પરીક્ષા 52 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ આપવાના હતા પરીક્ષા 15 ડિસે. બાદ પરિસ્થિતિના આધારે નવી તારીખ નક્કી કરાશે કોરોનાના વધતા કેસને લઇને લેવાયો નિર્ણય   મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં […]

Gujarat Rajkot Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષા રદ
  • વિવિધ એફકલ્ટીમાં સેમ-3 અને 5ની હતી પરીક્ષા
  • 52 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ આપવાના હતા પરીક્ષા
  • 15 ડિસે. બાદ પરિસ્થિતિના આધારે નવી તારીખ નક્કી કરાશે
  • કોરોનાના વધતા કેસને લઇને લેવાયો નિર્ણય

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….