મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- દિલ્હીમાં ખેડૂત આંદોલનના ગુજરાતમાં પડઘા
- આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં
- તમામ જિલ્લા મથકોએ કોંગ્રેસનો હલ્લાબોલ
- કૃષિ કાયદો પરત લેવાની માંગ સાથે ધરણાં
- કોંગ્રેસ આંદોલન કરી કલેક્ટરને આપશે આવેદન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
