Vadodara/ કોરોનાકાળમાં સુનીલ સોલંકી દ્વારા જન્મદિનની ઉજવણી, 9 લોકો સામે ગુનો દાખલ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… વડોદરા સુનીલ સોલંકી દ્વારા જન્મદિનની ઉજવણીનો મામલો, સુનીલ સોલંકી સહિત 9 લોકો સામે ગુનો દાખલ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • વડોદરા સુનીલ સોલંકી દ્વારા જન્મદિનની ઉજવણીનો મામલો
  • સુનીલ સોલંકી સહિત 9 લોકો સામે ગુનો દાખલ
  • સયાજીગંજ પોલીસે નોંધ્યો ગુન્હો
  • જાહેરનામા ભંગ, એપેડેમીક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ
  • પોલીસે હિરેન ચોક્સી,પ્રતિક પંડ્યાની કરી ધરપકડ
  • મહેશ સિંહ રાજપૂત, મહેશ વસાવાની કરી ધરપકડ
  • પ્રદીપ રાવત, રવિન્દ્રસિંહ વાઘેલાની પણ કરી ધરપકડ
  • સુનીલ સોલંકી, લખધીર સિંહ ઝાલા અને મિનેશ પંડ્યા ફરાર
  • મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલયમાં જ કરી હતી ઉજવણી
  • કોરોના નિયમોના ઉડાવ્યા હતા ધજીયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…