Surat/ 21વર્ષ પૂર્વે બનેલા સુરત રિંગરોડ ફ્લાય ઓવરબ્રિજનું કરાશે સમારકામ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…સુરત રિંગરોડ ફ્લાય ઓવરબ્રિજનું કરાશે સમારકામ, 21વર્ષ પૂર્વે બનેલા બ્રિજની મરામત કરવામાં આવશે

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • સુરત રિંગરોડ ફ્લાય ઓવરબ્રિજનું કરાશે સમારકામ
  • 21વર્ષ પૂર્વે બનેલા બ્રિજની મરામત કરવામાં આવશે
  • 14.65 કરોડના ખર્ચે મનપા કરશે બ્રિજનું રીપેરીંગ કામ
  • 1.1 કિમિ લાંબા બ્રિજનું સ્ટ્રક્ચર, બેરિંગ બદલવા સહિતના કામ
  • ટૂંક સમયમાં પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…