gadhada/ ગઢડા માર્કેટ યાર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ, 10 બેઠકો આજે ચૂંટણી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ગઢડા માર્કેટ યાર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ, માર્કેટ યાર્ડની 10 બેઠકો માટે મતદાનનો પ્રારંભ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ગઢડા માર્કેટ યાર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ
  • માર્કેટ યાર્ડની 10 બેઠકો માટે મતદાનનો પ્રારંભ
  • સોશિયલ ડિસ્ટન્સ સાથે થઈ રહ્યું છે મતદાન
  • કુલ 16માંથી 6 બેઠકો બિન હરીફ થઈ જાહેર
  • ભાજપના જ બે જૂથો વચ્ચે જામ્યો ચૂંટણી જંગ
  • પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…