Duplicate/ સુરતમાં નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશનો જથ્થો પકડાયો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…સુરતમાં નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશ પકડાયું, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી કાર્યવાહી

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • સુરતમાં નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશ પકડાયું
  • રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી કાર્યવાહી
  • નકલી લાયસન્સસ ખોટા સર્ટિફિકેટથી કરતા હતા ધંધો
  • સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓના ધંધાનો પર્દાફાશ
  • 13 લાખની કિંમતના સેનિટાઇઝર જપ્ત કરાયા
  • કાચા દ્રવ્યો, પેકિંગ મટીરિયલ અને મશિનરીનો જથ્થો જપ્ત
  • ફર્સ્ટ ક્લાસ હેન્ડવોશ, ફર્સ્ટક્લાસ સેનેટાઇઝર છે નકલી
  • જે.પી ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ,આરૂશ હેન્ડ સેનેટાઇઝર જપ્ત
  • સ્વાગત ઇન્‍ડસ્ટ્રીયલ એસ્ટેટ પર સુરતના ડ્રગ્સ વિભાગની રેડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…