મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- રાજકોટ કોરોના વેક્સિનને લઈને તંત્રની તૈયારી
- મનુબેન ઢેબર સેનેટોરિયમમાં વેક્સિન રખાશે
- ILR ફ્રીઝ અથવા ડીપ ફ્રીઝમાં રસી રખાશે
- ILR ફ્રીઝનું ટેમ્પરેચર 2 ડીગ્રીથી 8 ડીગ્રી સુધી
- ડીપ ફિઝનું ટેમ્પરેચર માઇન્સ 25 ડીગ્રી સુધી કરી શકાય છે
- આજે વિડીયો કોંફરન્સ થી અપાશે અધિકારીઓને માહિતી
- વેકસીન કઈ ડિગ્રીમાં રાખવી તેની માહિતી અપાશે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
