ઠંડી/
રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, 12.1 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 16.7 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 15.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની રહેશે અસર
