ગુજરાત રાજ્યમાં બહુચર્ચિત રહ્યો હોય તેવો શિક્ષણનો મુદ્દો ધીમે ધીમે ઉકેલાતો હોય તેમ લાગી રહ્યું છે.શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી8માં આજથી એકમ કસોટીનો પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારી એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિત વિષયની પરીક્ષા થશે. આ માટેના પ્રશ્નપત્રો વેબસાઈટ પર મૂકી દેવાયા છે.આ પ્રશ્નપત્ર ના જવાબ ઘરેથી જ લખી અને 10 તારીખ સુધીમાં શાળા પર જમા કરાવવાના રહેશે.

corona vaccination / ભારતમાં રસીકરણ હમણાં નહીં કરી શકાય, 1જાન્યુઆરીએ બેઠકમાં લેવા…
ઉપરાંત શાળાઓ દ્વારા પણ વાલીઓને સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપીમાં પ્રશ્નપત્રો મોકલી અપાયા છે. અગાઉ શિક્ષણ વિભાગે 4 એકમ કસોટી યોજી હતી અને ડિસેમ્બરમાં પાંચમી એકમ કસોટીનું આયોજન કરાયું છે. જે સ્કૂલો નાતાલનું વેકેશન આપતી હોય તે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે, તેવી સૂચના પણ અપાઈ છે.

Rajkot / મુખ્યમંત્રી આજે રાજકોટ એઈમ્સના ખાતમુહર્ત બાદ દ્વારકામાં કરશે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
